Gujarati Suvichar-ગુજરાતી સુવિચાર

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

જીવનમાં પાછળ જુઓ – અનુભવ મળશે. ♥
જીવનમાં આગળ જુઓ – આશા મળશે. ♥
આજુ બાજુ જુઓ – સત્ય મળશે.♥
પોતાની અંદર જુઓ – આત્મવિશ્વાસ મળશે…!!!♥

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” કેટલાક સબંધો થી માણસ સારો લાગે છે અને કેટલાક માણસો થી સબંધ સારો લાગે છે ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” કોઈક વ્યક્તિ બે જ ડગલા પૂરતો સાથ આપે છે… અને આખી જીંદગી એમની રસ્તા મા ખોટ વર્તાય છે… ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે, કેમ કે દિલતો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા… ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” ‘મૃત્યુ’ થી બચવાની એક જ તરકીબ છે… બીજાના હૃદયમાં ♥ ‘જીવતા’ રહો… ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” તમને જોઈને અમે સમય ભુલી ગયા.. અને તમે સમય જોઈને અમને ભુલી ગયા..! ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” સમય સમયાંતરે ભૂલ તો થવાની જ. એટલે તો હું માનવ છું, માધવ નહીં. ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” તમારું જીવન કિંમતી છે એને પસ્તાવામાં ન વિતાવો એવું કંઈક કરો કે તમને જે છોડી ગયા છે એ પસ્તાવા લાગે ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” જીવનમાં ચાર સિદ્ધાંતો વ્યકિતને સુખી કરે છે. પહેલુ અનુકુળ થવું બીજું મનગમતું મૂકવું ત્રીજું ઘસાવું અને ચોથું સહન કરવું. ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” સ્વમાન ભૂલી ને પણ જ્યારે સંબંધ સાચવતા શીખી જશો.. ખરેખર ત્યારે તમે ખૂદની નજર માં નિખરી જશો.. 🙂😎 ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” અહંકાર અને અહમ વચ્ચેની ભેદરેખા ને ઓળખજો સાહેબ બાકી તો વટ જેને જીવથી વાલો હોય એવા ને પણ ભોં મૂકીને ભાગતા પણ જોયા છે. 😒😏😎 ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” દુનિયામાં સૌથી ‘મોટો’ ‘ખાડો’ એક જ છે. ‘દેખાડો’ ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” અરિસાનું જીવન પણ લાજવાબ છે. સ્વાગત બધાનું છે. પણ, સંગ્રહ કોઈનો નહીં. ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” સુખ.. સુખ એટલે નહિ ધારેલી.., નહિ માંગેલી.., અને છતાં ખુબ ઝંખેલી કોઈ કીંમતી પળ..😇 ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” મોબાઈલ નામના એક નિર્જીવ રમકડાં એ … જીવતા રમકડાં ને ગુલામ કરી દીધું છે… 💝 દિલ સે…!!! ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” જ્યાં સુધી શિક્ષણનું મહત્વ ફક્ત નોકરી મેળવવાનું જ હશે, ત્યાં સુધી દેશમાં નોકર જ જન્મશે માલિક નહી !! ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” જબ ગરીબી દરવાજે સે દાખલ હોતી હૈ ના સાહેબ, તબ તુમ્હારે સુવિચાર ખીડકી તોડ કે ભાગ જાતે હૈ….😎”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” જયારે રડવાની હદ આવી જાય 😢😢 ત્યારે જ માણસ ખોટું હસતા શીખી જાય 😝😝😝”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” પરિવારજનો સાથે ધીરજ રાખવી તે પ્રેમ છે… અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી તે આદર છે… સ્વ્યમ સાથે ધીરજ રાખવી તે આત્મવિશ્વાસ છે…. અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તે શ્રદ્ધા છે. ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” ✍✍✍ સમય,તબિયત અને સંબધ આ ત્રણેય ઉપર કિંમત નું લેબલ નથી હોતું. પણ, જ્યારે એમને ગુમાવી દઈએ છીએ ત્યારે તેની સાચી કિંમત સમજાય છે. ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” ✍✍✍ કહેવાય છે કે જીવન નો છેલ્લો દિવસ પણ ખુબ સરસ હશે…! જે લોકો તમને જોઈને સંતાઈ જતાં હતાં એ હવે તમારી એક ઝલક જોવા આતુર હશે….!! ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” ✍✍✍ મોત ની મજાક જે કરી શકે – જીંદગી ની મજા એ માણી શકે ! 💪💪💪 ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” શબ્દ નહીં હું અર્થ સુધી પહોંચુ છું તારી એક મુસ્કાન પર હું તારા મન સુધી પહોંચુ છું.❤ ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” ખરાબ સમય બે પ્રકારના હોય છે. એક રડતા શીખવાડે અને બીજો લડતા શીખવાડે. ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” જીવનનો જુગાર જલસાથી રમો સાહેબ, કારણકે જિંદગી પાસે હુકમનો એક્કો છે (મોત) અને એક દિવસ Show જરૂર કરશે 🙂 ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” શોધવા જ હોય તો ✍ જાતે લખવાવાળાને શોધજો, બાકી © કોપી કરીને પોતાના નામ લખવાવાળા તો, તમને કોઈ પણ રીતે શોધી લેશે..!!🔍 ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” અનુમાન આપણા મનની કલ્પના છે… અને અનુભવ આપણા જીવનનો પાઠ છે..! ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” ✍️ રમત જે પણ રમો, મગજ થી રમજો💪💪. જીતી જશો. 👍👍👍 દિલ ❤️❤️ ને વચ્ચે લાવ્યા તો હારી જશો. 👎👎👎 ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” કેટલાય પ્રયત્ન કર્યા હિસાબ સરભર કરવાના, પણ આખી જીન્દગીમાં ‘માર્ચ’ કદી ના આવ્યો. ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” જ્યારે સંબંધમા સાબિતી માંગવાની શરૂઆત થાયને પછી સંબંધનું સત્યાનાશ થાય ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” માનું છું કે તમે મોબાઇલ ટાઇમપાસ કરવા પણ વા૫રતા હશો. પણ મોબાઇલ વા૫રીને બનાવેલા સંબઘો સાથે ટાઇમપાસ ના કરતા… ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” 👴 વડીલ ભૂતકાળમાં જીવે છે એટલે નિરાશ રહે છે, 🙆🏻♂ યુવાન ભવિષ્યમાં જીવે છે એટલે પરેશાન રહે છે, 🧞♀ બાળક વર્તમાનમાં જીવે છે એટલે હમેશાં પ્રસન્ન રહે છે. ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“ફોન માં અમુક એવા નંબર સેવ થઇ ગયા કે ક્યારેય એમાં કોલ પણ નથી થતો અને ડિલેટ પણ નથી થતા.”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” બ્લોક કરી નાખે તો પણ એટલુ દુઃખ ના થાય, જેટલુ દુઃખ મેસેજ જોઇને ઇગ્નોર કરે ત્યારે થાય 🎋😔 ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” હેસિયત ની બુલંદી નુ ગુમાન ક્યાં સુધી? અહીં તો સૂર્ય જેવો સૂર્ય પણ રોજ આથમે છે… ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” પ્રશંસા પ્રાપ્તિ માટે પ્રદર્શન વૃત્તિ📱 અને પ્રદર્શન પ્રવૃત્તિએ આજના યુગનો ચેપી રોગ પ્રશંસાછે🤗 ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” ક્યારેક ક્યારેક હારવું પણ ખૂબ જરૂરી છે. તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે.”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” ઝરણા ભલે ગમે તેટલા ઉછળતા રહે, પણ ઊંડાણમાં શાંત સમંદર આગળ હોય છે !!”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” નદીમાં જઈને ગમે એટલા પાપ ધોઈ આવો પણ પીવાની પાણી ની પાઇપ લાઇન મારફતે એ પાછા ઘરે જ આવશે.”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“📕દિલ દરિયા જેવું રાખજો સાહેબ @ નદીઓ સામે થી મળવા આવશે વ્યક્તિ શુ છે એ મહત્વ નું નથી પણ એ વ્યક્તિમાં શુ છે એ બહુ મહત્વ નું છે📕”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“📕જિંદગી આખી જીવ્યા પણ કોઈ આવીને પૂછતું નથી કે કઈ રીતે જીવો છો – પણ મૃત્યુના દિવસે જરૂર આવીને પૂછસે કે કઈ રીતેય મર્યા📕”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

” જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે. 🙂 ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“કેટલાક સબંધોથી માણસ સારો લાગે છે અને કેટલાક માણસોથી સબંધ સારો લાગે છે શબ્દો સમજાય તો કામનું બાકી વાંચી તો કોઈ પણ શકે છે”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“તસવીરો મા નહી પણ તકલીફો મા જે સાથે હોય તેજ આપણા”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“મધ જેવું મીઠું થવું હોય ને તો મધમાખી ની જેમ સંપી ને રહેવું પડે સાહેબ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“જીંદગી ક્યાં સહેલી છે એને સહેલી બનાવવી પડે છે કંઈક આપણા અંદાજ થી તો કંઈક નજર અદાંજ થી”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“કામ તો આખી જીંદગી રહેશે વ્હાલા બસ આ જીંદગી કોઈના કામ આવી જાય તો ઘણુ છે”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“વાવી ને ભુલી જવાથી તો છોડ ણ સુકાઈ જાય સાહેબ સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“જયારે દુ ખ અને કડવી વાણી મીઠી લાગવા લાગેને ત્યારે સમજી જવુ કે તમને આ દુનીયા મા જીંદગી જીવતા આવડી ગયુ છે”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“કોઈ ના થી ફક્ત એટલું જ રિસાવું સાહેબ એને તમારી કમી મહેસુસ થાય એટલું નઈ કે તમારા વિના એ જીવતા શીખી જાય”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“વટ અક્કડ અભિમાન મને કાઈ નો ફેર પડે આ એક માનસિક બીમારી છે તેનો ઈલાજ સમય અને કુદરતની ઠોકર છે”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“સન્નમાન હંમેશા સ્થિતિ અને સમયનું હોય છે પરંતુ વ્યકિત અેને પોતાનું સમજે છે”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“યુઘ્ઘ નહી પ્રેમ કરો ને જો બન્ને કરવા હોય તો લગ્ન કરો”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“બધી મોટી-મોટી હસ્તીઓ કરતા તમારી સાથે હસતી વ્યક્તિ ને મહત્વ વધારે આપો”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“તમારું જીવન કિંમતી છે એને પસ્તાવામાં ન વિતાવો એવું કંઈક કરો કે તમને જે છોડી ગયા છે એ પસ્તાવા લાગે!!”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“એક હાથ માં માખણ રાખો અને એક હાથ માં ચૂનો રાખો જ્યાં જેની જરૂર પડે એને લગાડતા જાવ જિંદગી માં ક્યારેય દુઃખી નહિ થાવ??”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“કોઈ અંગતને એટલા હેરાન ન કરો કે જેથી એ તમને અંગત ગણવાનુ બંધ કરીતમારો વિકલ્પ વિચારવાનુ શરૂ કરી દે”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“સેલ્ફી ની જગ્યાએ ક્યારેક કોઈકનું દુઃખ ખેંચી શકો તેવો પ્રયત્ન કરજો દુનિયા તો શું ઈશ્વર પોતે પણ LIKE કરશે”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“મૌત બહેતર છે જે કફન તો આપે છેમૌત બહેતર છે જે કફન તો આપે છે બાકી જીંદગી નુ ચાલે તો કપડા પણ ઉતારી નાખે છે બાકી જીંદગી નુ ચાલે તો કપડા પણ ઉતારી નાખે છે”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“ભાવ અભાવ ને પ્રભાવ આ ત્રણ કારણો થી જ માણસ તમારી પાસે આવે છે ભાવ થી આવ્યો હોય તો પ્રેમ આપજો અભાવ થી આવ્યો હોય તો મદદ કરજો પ્રભાવ થી આવ્યો હોય તો પ્રસન્ન થજો કે ઈશ્વરે તમને નાવ્યા”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“ગજબની મૂંઝવણ છે જિંદગીમાં અમુક સંબંધોમાં નામ નથી અને અમુક સંબંધો ખાલી નામ ના જ છે”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“જીવતાં હોઇ ત્યારે ચુપ કરે અને મર્યા પછી ધુપ કરે આનું નામ માણસ સાહેબ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“તમારા ચહેરા પરનું સ્મિત એ કુદરતે તમને આપેલી બક્ષિસ છે પણ એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો તો એ તમે કુદરતને આપેલી *Return Gift* છે”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“જીવન માં પૈસા નહિ સંબંધ કમાજો કારણ કે સ્મશાન માં 4 કરોડ નહિ 4 ખભા મુકવા આવશે”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“નસીબ થી થયોલો પ્રેમ અનૅગરીબ ની દોસ્તી કયારેય તૂટતી નથી”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“તાપણાં અને આપણાં બંનેની એક ખાસિયત છે બહુ નજીક પણ ના રહવું અને બહુ દૂર પણ ના રહેવું”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“નામ અને ઓળખાણ ભલે નાના હોય પણ પોતાના હોવા જોઈએ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“પોતાને સારા બનાવી લો દુનિયાથી એક ખરાબ માણસ ઓછો થઈ જાશ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“કોઈએ પુછ્યું તમે ખુશ કઈ રીતે રહો છો મેં કીધું કેટલાકનું સાંભળી લઉં છું કેટલાકને સંભાળી લઉં છુંઅને જરૂર પડે ત્યારે કેટલાકને સંભળાવી પણ દઉં છું”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“આનંદને આચાર સંહિતા લાગુ નથી પડતી રણકે એણે સુખની સામે ચૂંટણીમાં ઊભા રહેવાનું નથી હોતું !”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“B એટલે Birth અને D એટલે Death આ બે માંથી એક પણ આપણા હાથમાં નથી પરંતુ B અને D ની વચ્ચે C આવે છે Choice તે આપણાં હાથમાં છે જીવન કેવુ જીવવું તે આપણાં હાથમા છે?વર્તમાનમાં આનંદથી જીઓ ભૂતકાળને ભૂલી જાવ ભવિષ્યકાળ ને દો”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“સમજવી હોય જીદંગી તો પાછળ જુઓ જીવવી હોય જીદંગી તો આગળ જુઓ”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“ખૂબી અને ખામી બંને હોય છે લોકોમાતમે શુ શોધ્યુ ઍ મહત્વનુ છે”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“ઝેર કોને કહેવાય ?? સરસ અને સચોટ જવાબ જીંદગીમાં જે વસ્તુ જરૂરિયાત કરતાં વધારે હોય તે ઝેર કહેવાય ભલે પછી તે તાકાત હોય ધન હોય વિદ્યા હોય ભૂખ હોય લાલચ હોય અભિમાન હોય પ્રેમ હોય પ્રસંશા હોય નફરત હોય કે પછી અમૃત”

Gujarati-Suvichar-ગુજરાતી-સુવિચાર

“શોધવા જ હોય તો તમારી ચિંતા કરવાવાળાને શોધજો તમારો ઉપયોગ કરવાવાળા તો તમને શોધી જ લેશે”